Breaking News

વૃદ્ધ થયા બાદ આવા દેખાશે બોલિવૂડ ના આ 7 દિગ્ગજ કલાકાર,જોઈને તમે પણ ચોંકી જશો….

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, આજે આપણે એવી એપ્લિકેશન વિશે વાત કરીશું, ભારતમાં દિવસેને દિવસે કેટલીક એપ્લિકેશન વારંવાર ટ્રેન્ડમાં આવે છે. હજી લોકોના મગજમાંથી ટિક ટોકનું ભૂત પણ નહોતું ઉતરી આવ્યું હતું કે બીજી એક એપે ધૂમ મચાવાનું શરૂ કર્યું છે. આજકાલ લોકો ફેસ એપ પાછળ પાગલ થઈ રહ્યા છે. આ એપ્લિકેશન સામાન્ય લોકોથી લઈને ક્રિકેટ, બોલિવૂડ અને ટીવી ઉદ્યોગ પર છવાયેલી છે.

આ દિવસોમાં ડાઉનલોડની દ્રષ્ટિએ તે બધી એપ્લિકેશનોથી આગળ છે.આ એપ દ્વારા લોકો તેમના વૃદ્ધાવસ્થાના ફોટા સોશિયલ મીડિયા પર શેર કરી રહ્યાં છે. ઘણા બોલિવૂડ સ્ટાર્સની વૃદ્ધ તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. આવી સ્થિતિમાં અમે તમારા માટે બોલિવૂડના ટોચના કલાકારોની વૃદ્ધ તસવીર લાવ્યા છીએ. આ તસવીરો જોઈને તમે અનુમાન લગાવી શકો છો કે આ પ્રખ્યાત સ્ટાર્સ આજથી 20 વર્ષ પછી કેવા દેખાશે.

શાહરૂખ ખાન.શાહરૂખ ખાન બોલીવુડના આવા જ એક અભિનેતા છે જેમણે તમામ પ્રકારની ફિલ્મોમાં કામ કર્યું છે. આપણે બધાએ તેમને રોમાંસ, ડ્રામા, કોમેડી અને એક્શન કરતા જોયા છે. પરંતુ શાહરૂખ જ્યારે વૃદ્ધ થશે ત્યારે આના જેવો દેખાશે.સલમાન ખાન. સલમાન ખાન બોલિવૂડના એકમાત્ર એવો અભિનેતા છે કે જે કોઈક કારણસર મીડિયા હેડલાઇન્સમાં રહે છે. સલમાન વૃદ્ધ થસે ત્યારે પણ સ્ટાઇલિશ દેખાશે.અક્ષય કુમાર.અક્ષય કુમાર બોલીવુડના એક એવા અભિનેતા છે જેમને તમામ ઉંમરના દર્શકો પસંદ કરે છે. તે દરેક વખતે પોતાની ફિલ્મોથી લોકોને આશ્ચર્યચકિત કરે છે. વૃદ્ધ થશે ત્યારે આપણો પ્રિય અક્ષય આના જેવો દેખાશે.

રિતિક રોશન:- રિતિક રોશન બોલિવૂડના સૌથી સુંદર એક્ટ્રેસમાના એક છે. અથવા તો એવું કહીયે કે રીતીક બોલીવુડના ટોમ ક્રૂઝ છે. જેમ તમે જોઈ શકો છો વૃદ્ધ થયા પછી પણ રિતિક હિત દેખાય રહ્યા છે.અજય દેવગન:- અજય દેવગણનું નામ આવતાની સાથે જ આપણા મનમાં શાંત, ગંભીર અને ઉત્તમ એક્ટરની છબી બની જાય છે. તેઓ 26 વર્ષથી ઈન્ડસ્ટ્રીમાં છે અને આવતા વર્ષોમાં તે કંઈક આવા જોવા મળશે.

વરુણ ધવન:- નવી પેઢીની વાત કરીએ તો અભિનેતા વરૂણ ધવનનું નામ ટોચ પર આવે છે. વરૂણ ધવન પ્રખ્યાત ડાયરેક્ટર ડેવિડ ધવનનો પુત્ર છે. વરૂણ તેમના વૃદ્ધાવસ્થામાં આવા દેખાશે.આમિર ખાન:- આમિર ખાન એકમાત્ર બોલીવુડના એવા અભિનેતા છે જે મિસ્ટર પરફેક્શનિસ્ટ તરીકે ઓળખાય છે. આમિર ખાનને તેમના દરેક કામમાં પરફેક્શન પસંદ છે. જેમ તમે જોઈ શકો છો વૃદ્ધ થયા પછી પણ આમિર પરફેક્ટ જ દેખાશે.

શું તમને ‘બેબી ફેસ’ એપ યાદ છે, તે એપ જે તમારા ચહેરાને બાળક જેવો બનાવી દેતો હતો. સોશિયલ મીડિયા પર આ એપે ધૂમ મચાવી હતી, પરંતુ બાળક જોયા બાદ હવે લોકોમાં ઘરડા દેખાવવાની હોડ મચી છે. જેને જોઇએ તે સોશિયલ મીડિયા પર પોતાના ઘડપણનો ફોટો પોસ્ટ કરી રહ્યા છે. તમને ઘરડા બતાવનાર એપનું નામ છે ‘ફેસ એપ’. અહીં સુધી તો ઠીક છે પરંતુ આ એપ પર ગંભીર આરોપ લાગી રહ્યા છે. ફેસ એપ પર આરોપ છે કે આ તમારી મરજી વગર તમારા ફોટાનો ઉપયોગ કરી શકે છે.

કંપની યૂઝરનો ડેટા તેમની પરવાનગી વિના વેચશે નહી.કંપની મંજૂરી વિના યૂઝરના ડેટાને ભાડે પણ આપશે નહી. ફેસ એપના ગ્રુપની કંપનીઓને ડેટા આપવામાં આવી શકે છે. આમ એટલા માટે કારણ કે યૂઝરે એપને ઇન્સ્ટોલ કરી છે. ઇન્સ્ટોલ કરવાની સાથે જ યૂઝરે આમ કરવાની મંજૂરી આપી છે. કંપની થર્ડ પાર્ટી જાહેરાત પાર્ટનર્સને જાણકારીઓ આપી શકે છે.કૂકીઝ ડેટા સામેલ હોવાના લીધે કંપની આમ કરી રહી છે. સોશિયલ મીડિયા પર લોકોએ ફેસ એપ પર આરોપોની વણઝાર લાગી છે, જોકે કંપનીની પ્રાઇવેસી પોલિસીને જોતાં સાચા પણ લાગે છે. લોકો આરોપ લગાવી રહ્યા છે કે ફોનમાં એપને ગેલરીની પરમિશન આપવામાં આવી નથી. પરમિશન ન હોવા છતાં પણ એપમાં ગેલેરીના ફોટા દેખાઇ રહ્યા છે. બની શકે છે કે એપ આ ફોટોને પોતાના સર્વર પર અપલોડ કરી રહ્યા હોય.પોતાની પ્રાઇવેસી પોલિસીના લીધે ચર્ચામાં રહેનાર ફેસ એપ, તમારા ફોટોને એડિટ કરવા માટે ન્યૂટ્રલ નેટવર્કનો ઉપયોગ કરે છે, જે એક પ્રકારનું આર્ટિફિશિયલ ઇંટેલિજેંસ છે.

તેના દ્વારા એપ તમારા બાલોના રંગને બદલવાથી માંડીને ચહેરા પર કરચલીઓ દેખાઇ છે. જેથી તમને લાગે છે કે તમે ઘરડાં આવા દેખાશો.ખાસ વાત એ છે કે ફક્ત એંડ્રોઇડ ફોન પર આવા 10 કરોડથી વધુ લોકોએ ડાઉનલોડ કરી છે. એવામાં પ્રશ્ન ઉદભવે છે કે જ્યારે કંપનીઓ ડેટા સ્ટોરેજને એક નવી કરન્સીના રૂપમાં દેખાઇ રહી છે, તો આ પ્રકારની એપ્સ માટે કેટલા સુરક્ષિત છે. અને શું તમે તેને ડાઉનલોડ કરવા માંગો કે નહી.ફેસએપ આવ્યા બાદ લોકો પોતાને ઘરડા દેખાવવામાં કોઇ શર્મ રાખતા નહોતા, ફિલ્મ સ્ટાર પણ આ એપ યુઝ કરીને પોતાના વૃધ્ધ ફોટો શેર કરી રહ્યાં હતા. આ એપ ખુબ ચર્ચામાં આવી હતી, તેજ રીતે હવે એક ચાઇનીઝ એપ ખુબ વાયરલ થઇ રહી છે. આ એપની મદદથી યુઝરકોઇ પણ ફેસને હટાવીને પોતાનો ફેસ નાખી શકે છે. ઉદાહરણ રીતે કોઇ કોઇ ફિલ્મના હિરો કે હિરોઇનના સ્થાન પર તમે પોતાનો ફેસ મુકી શકો છો.

બ્લુમબર્ગની રિપોર્ટ મુજબ આ એપને ચાઇનીઝ આઇઓએસ એપ સ્ટોર પાછલાં અઠવાડિયે રિલીઝ કરવામાં આવ્યો હતો. થોડાક જ કલાકોમાં આ એપ એટલું પોપ્યુલર થઇ ગયો કે, વધુ ટ્રાફિકના કારણે એપનું સર્વર પણ ક્રેશ થઇ ગયુ. આ બાબતે દુનિયાભરમાં એપ ડાઉનલોડને ટ્રેક કરનારી ફર્મ એપ એની એ જણાવ્યુ કે, 1 સપ્ટેમ્બરે ઝેડએઓ ચીનમાં આઇ.એસ.ઓ. એપ સ્ટોર પર સૌથી વધુ ડાઉનલોડ થનારો ફ્રિ એપ બની ગયો છે. હમણાં ઝેડએઓ એપ આઇ.એસ.ઓ. વર્ઝનમાં ચાઇના, જાપાન, ઇન્ડિયા, ઓરિયા અને ઘણાં એશિયાઇ દેશોમાં ઉપલબ્ધ છે. ટ્વીટર યુઝર એલિયન ઝિયા એ એક વિડીયો સાથે એ એપનો ડેમો કર્યો.

શું તમે પણ ફેસએપ નો ઉપયોગ કર્યો છે, તો કરી બેઠા છો ખુબ મોટી ભૂલ આ એપ આર્ટિફિશિયલ ઇન્ટિલિજનની મદદથી કોઇ વ્યકિતને જવાન કે વૃદ્ઘ બતાવી શકે છે. આ એપની મદદથી જેન્ડર પર ચેન્જ કરી શકાય છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યુ છે કે, આ રશિયન એપ તમારી ફોટો સાથે શું કરી શકે છે? એટલે કે જ્યારે તમે તમારી ફોટો ફેસએપના સર્વર પર સબમિટ કરી દો છો તો તમારા ફોટોઝ સાથે શું થાય છે?જો તમે આ એપની ટર્મ્સ અને કન્ડિશનની વાત કરવામાં આવે તો એપ કહે છે કે, ”જો તમે ફેસએપને તમારા કન્ટેન્ટને અપરિવર્તિનીય, નોનએક્સક્લૂસિવ, રોયલ્ટી ફ્રી, વર્લ્ડવાઇડ, ફૂલીપેડ, ટ્રાન્સફરેબલ સબ લાઇસન્સ આપે છે જેનો ઉપયોગ યૂઝર કન્ટેન્ટને રિપ્રોડ્યૂસ, મોડિફાઇ, અડેપ્ટ, પબ્લિસ, ટ્રાન્લેટ કરવા માટે કરી શકે છે.

જેનો મતલબ થાય છે કે ભવિષ્યમાં તમારા ફોટોઝનો ઉપયોગ સાર્વજનિક રૂપથી કરવામાં આવી શકે છે. એપની પૉલિસીથી સ્પષ્ટ થાય છે કે, તમારા ડેટાનો ઉપયોગ તમારી લાઇકનેસના આધાર પર ટેલિમાર્કેટિંગ, એડ્સ અને માર્કેટિંગના બીજા ફોર્મેટ માટે કરી શકાશે. આ એપમા ન્યૂરલ નેટવર્ક્સની મદદથી આ સેલ્ફીને અલગ-અલગ રીતે ફિલ્ટર અને એડિટ કરી શકાય છે. આ એપનું ઓલ્ડર ફિલ્ટર વાઈરલ થયું છે, ઉપરાંત તેમાં સ્માઈલ એડ કરવા અથવા યુવાન દેખાવાનું ફિલ્ટર પણ છે.

ઘણા ઓછા લોકો જાણે છે કે આ એપને રશિયન ડિવેલપર બનાવી છે. 14 ફેબ્રુઆરી, 2017ના રોજ લોન્ચ થયેલી એપની ડાઉનલોડ સંખ્યા 10 કરોડનો આંકડો વટાવી ચૂકી છે. આ એપનો જન્મ રશિયન કંપની ‘વાયરલેસ લેબ’એ કર્યો હતો. ફેસએપ મોબાઈલ એપ્લિકેશન એન્ડ્રોઇડ અને આઈઓએસ એમ બંને ડિવાઇસમાં કામ કરે છે. આ એપ માત્ર ઘડપણના ફોટો જ નહીં પણ યુઝર્સને બીજા વિકલ્પ પણ આપે છે. જેમાં તમારી ઉંમર કરતાં નાના કે મોટા અને જેન્ડર પણ ચેન્જ થઇ શકે તેવું ફિલ્ટર આપે છે.ઘણા યૂઝર્સની સાથે સાથે સેલિબ્રેટીઝ પણ સોશ્યલ મીડિયા પર પોતાની ઓલ્ડર ફિલ્ટર કરેલી ફોટોઝ પોસ્ટ કરી રહ્યા છે. સોશ્યલ મીડિયા પર ફિલ્મ સ્ટાર્સથી લઇને ક્રિકેટર્સ, ફૂટબોલર્સ અને ઘણા અન્ય સેલિબ્રેટીઝની ફોટોઝ પણ સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ રહી છે.

About bhai bhai

Check Also

ખૂબ જ હોટ છે આ મશહૂર કોમેડિયનની દીકરી,તસવીરો જોઈને કહેશો કે ના હોઈ…

મિત્રો આ લેખમાં હું આપણું સ્વાગત કરું છું તેમજ આજે હું તમારા માટે એક સાવ …