નહીંતર ચાની એક ચુસકી પડી શકે છે મોંઘી
દૂધવાળી ચાના દરેક કપમાં 40 મિલીગ્રામ કેફિન હોય છે
જે લોકો તેનું વધું સેવન કરે છે તે તેના વ્યસની પણ થઈ શકે છે
દૂધવાળી ચા પીવો છો તો તેનાથી મેટાબોલિઝમ સિસ્ટમ ખરાબ થઈ શકે છે
તેનાથી કબજિયાત, પેટમાં ખેંચાણ અને અપચાની સમસ્યા થઈ શકે છે.
વધુ પડતી ચા પીવાથી તમને 8 પ્રકારની સમસ્યાઓ થઈ શકે છે.
જેમાં એસિડિટી, બ્લડપ્રેશર, અલ્સર, ડીહાઈડ્રેશન, નબળા હાડકાં, ઊંઘ ન આવવી, નર્વસનેસ, ખીલ જેવી સમસ્યાઓ થઈ શકે છે.
ચાને વારંવાર ઉકાળીને પીવાથી તેમાં કેન્સરના બેક્ટેરિયાનો વિકાસ થવા લાગે છે.