Breaking News

યુવકે યુવતી સાથે કારમાં બાંધ્યા શારીરિક સંબંધ,આગળ પણ બીજી વાર બાંધ્યા સંબંધને પછી યુવતીને એવું કહ્યું કે યુવતીએ ફરિયાદ કરી દીધી….

આજકાલ આવા કિસ્સા બનવા એ સામાન્ય વાત બની ગઈ છે અને મોટા પ્રમાણમાં આવા કિસ્સા બનવા લાગ્યા છે દિવસે દિવસે આવા કિસ્સા વધવા લાગ્યા છે અને તેમજ કહેવામા આવ્યું છે કે બળાત્કાર,ગેંગરેપ જેવા કિસ્સાઓ મોટા પ્રમાણમાં વધવા લાગ્યા છે અને તેની સાથે જ વાત કરવામાં આવે તો અહીંયા પણ એક એવો જ કિસ્સો બન્યો છે જેના વિશે હું આજે તમને વાત કરવા જઇ રહ્યો છે તેમજ આ કિસ્સો જાણીને તમારા પણ રુવાટાં ઉભા થઇ જશે. હાલમાં જ એક એવો કિસ્સો સામે આવ્યો છે જેના વિશે આજે હું તમને જણાવવાનો છું.દેવગઢ બારિયાની સાલીયા ખાતે યુવતી પર બળાત્કારની ઘટના સામે આવી છે. 30 વર્ષીય યુવતી સાથે ગામના જ યુવકે બળાત્કાર ગુજાર્યો હતો. આ શખ્સે યુવતીને પત્ની તરીકે રાખવા માટે બોલેરોમાં અપહરણ કરાયું હતું.જિલ્લાના દેવગઢ બારીયામાં યુવતી સાથે બળાત્કારની ઘટના સામે આવતા ખળભળાટ મચી ગયો છે.

યુવતીનું કારમાં અપહરણ કરીને તેના પર બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. આ અંગે યુવતીએ દેવગઢ બારિયા પોલીસમાં ફરિયાદ નોંધાવતા સમગ્ર ઘટના પ્રકાશમાં આવી છે.આ અંગેની વિગતો એવી છે કે, દેવગઢ બારિયાની સાલીયા ખાતે યુવતી પર બળાત્કારની ઘટના સામે આવી છે. 30 વર્ષીય યુવતી સાથે ગામના જ યુવકે બળાત્કાર ગુજાર્યો હતો. આ શખ્સે યુવતીને પત્ની તરીકે રાખવા માટે બોલેરોમાં અપહરણ કરાયું હતું. આ પછી તેની સાથે બળાત્કાર ગુજાર્યો હતો.

30 વર્ષની યુવતીને અલગ-અલગ જગ્યાએ લઇ જઇને બળાત્કાર ગુજાર્યો હતો. દેવગઢ બારિયાની આ યુવતીને સુરત સહિતના અલગ-અલગ વિસ્તારોમાં લઇ જઇ બળાત્કાર ગુજાર્યો હતો. આ અંગે યુવતીએ દેવગઢ બારિયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.આમ મિત્રો આવા જ ઘણા કિસ્સા આવતા રહે છે તો ચાલો જાણીએ અન્ય કિસ્સો.ભારતમાં મહિલા પર થતાં અત્યાચારો દિવસેને દિવસે વધી રહ્યા છે.

મહિલાઓ પર થતાં અત્યાચારોમાં બળાત્કાર, ઘરેલું હિંસા, છેડતી, શારીરિક અને માનસિક શોષણ વગેરે જેવા અત્યાચારો વધી રહ્યાં છે.મહિલાઓની સમસ્યાઓમાં ઘટાડો થવાને બદલે આપણે જોઇ રહયા છીએ કે તેમાં ઉત્તરોત્તર વધારો થઇ રહ્યો છે. મહિલાઓની છેડતી, તેમના પર થતા બળાત્કાર-અત્યાચાર તેમના સાથે અવૈધ સંબંધ, તેમનું શોષણ, ઘરેલું હિંસા, બાળકીઓને દુધપીતી કરવી, ભ્રુણહત્યા વગેરે અનેકાનેક સમસ્યાઓ વધુ વિકરાળ બનતી જાય છે.

મિત્રો તમને જણાવી દઈએ કે વડોદરા શહેરમાંથી એક એવો જ બનાવ સામે આવ્યો છે. અહીંના નવલખી ગ્રાઉન્ડમાં એક 20 વર્ષની છોકરી સાથે ગેંગરેપ થયો હોવાની ઘટના સામે આવી છે. અહીં 3 નરાધમોએ એક સગીરા પર સામુહિક દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં નોંધાવાઈ છે.એફએસએલ અને પોલીસે આ ઘટનાની તપાસ હાથ ધરી છે.

અને ક્રાઈમબ્રાન્ચની ટીમ પણ આ તપાસમાં જોડાઈ હતી.સૂત્રો દ્વારા મળેલી જાણકારી અનુસાર, વડોદરા શહેરના નવલખી ગા્ઉન્ડમાં એક 20 વર્ષની છોકરી તેના મિત્ર સાથે કાર ચલાવતા શીખી રહી હતી. તે દરમિયાન 3 અજાણ્યા લોકો તેમની પાસે આવ્યા અને તે છોકરીના મિત્રને ઢોર માર માર્યો હતો. એ પછી તે નરાધમો તે છોકરીને જબરજસ્તી ઝાડીઓમાં લઈ ગયા હતા અને તેની પર દુષ્કર્મ આચર્યું હતું.

ત્યારબાદ આગળ જણાવી દઈએ કે છોકરીના મિત્રએ માર ખાધેલી હાલતમાં પણ તેને બચાવવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ ઝાડીમાં ઘણું અંધારૂ હોવાથી તે અંદર જઈ શક્યો ન હતો. એ સિવાય તેણે જોર જોરથી બુમો પાડીને સ્થાનિક લોકોને ભેગા કરવા પ્રયત્ન કર્યો હતો, પરંતુ કોઈ તેની મદદે આવ્યું નહોતું. ત્યારબાદ એ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહેલી પોલીસ વાન જોતા તે છોકરીનો મિત્ર ત્યાં ગયો અને એમાં હાજર પોલીસ કર્મીઓને આ ઘટના વિષે જણાવ્યું હતું.

આ માહિતી મળતા તે કર્મચારીઓએ તરત પોલીસે કંટ્રોલ રૂમમાં જાણ કરીને વધારાનો પોલીસ સ્ટાફ ઘટના સ્થળ પર બોલાવ્યો હતો. તેમજ સિનીયર અધિકારીઓ પણ તરત જ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. પોલીસે ભારે જહેમત કરીને તે છોકરીને શોઘી હતી. તેના શરીર પર ગંભીર ઈજાઓ થઈ હતી, આથી તેને નજીકની સયાજી હોસ્પિટલમાં તાત્કાલિક સારવાર માટે લઈ જવામાં આવી હતી. પોલીસે છોકરીની ફરિયાદના આધારે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.મિત્રો આજકાલ દિવસે-દિવસે દુષ્કર્મના કેસમાં વધારો નોંધાઇ રહ્યો છે. આ વચ્ચે વધુ એક દુષ્કર્મની ઘટના સામે આવી છે. દેવગઢબારીયામાં મહિલા સાથે દુષ્કર્મની ઘટના સામે આવતા હાહાકાર મચી ગયો છે. જેમા મહિલાનું અપહરણ કરીને મહિલાનું દુષ્કર્મ આચર્યું છે. આ અંગે મહિલાએ દેવગઢ બારિયા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.મળતી માહિતી અનુસાર દેવગઢ બારિયાની સાલીયા ખાતે મહિલા સાથે દુષ્કર્મની ઘટના સામે આવી છે. 30 વર્ષીય મહિલા સાથે ગામના જ યુવકે આચર્યો છે. આ શખ્સ દ્વારા મહિલાને પત્ની તરીકે રાખવા માટે બોલેરોમાં અપહરણ કરવામાં આવ્યું હતું

જે બાદ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. 30 વર્ષની આ મહિલાને અલગ-અલગ જગ્યાએ લઇ જઇને દુષ્કર્મ આચર્યું હતું.ઉલ્લેખનીય છે કે રાજ્યમાં દુષ્કર્મની ઘટના વધતી જઇ રહી છે. દેવગઢ બારિયાની આ મહિલાને સુરત સહિતના અલગ-અલગ વિસ્તારોમાં લઇ જઇ દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું આ અંગે મહિલાએ દેવગઢ બારિયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પરંતુ શું આ મહિલાને ન્યાય મળશે? ક્યા સુધી દીકરીઓ અને મહિલાઓ પર બળાત્કાર થતા રહેશે.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.મિત્રો તમને જણાવી દઈએ કે ઝુનઝુન જિલ્લામાં ગુનાનો ગ્રાફ સતત વધી રહ્યો છે. ખાસ કરીને મહિલાઓ અને છોકરીઓ આજ સુધી સલામત નથી. હવસખોરો ને તક મળી જતાં કોઈ ઘટના કરવાથી ચૂકતા નથી.જિલ્લાના બુહાણા વિસ્તારની વિદ્યાર્થીની પર બળાત્કારની ઘટના બાદ જિલ્લાના નવલગઢ વિસ્તારમાં અપહરણ કરાયેલા અન્ય એક મહિલા સાથે ગેંગરેપની ઘટના સામે આવી છે.

આ ઘટનામાં એક મહિલાને ત્રણ લોકોએ કોલ્ડ ડ્રિંકમાં છેતરીને દારૂ ભેળવીને પીવડાવી દીધો હતો.નશાની હાલત કરીને તેની સાથે ચાલુ ગાડીમાં આખી રાત તેના કપડા કાઢીને તેની સાથે આ હવસખોર યુવકો પોતાની હવસનો શિકાર બનાવ્યો હતો.નવલગઢ પોલીસ સ્ટેશન વિસ્તારના પરસરામપુરા ગામની કિશોરી સાથે બનેલી દુ:ખદ ઘટનામાં નામના આરોપી હજી પોલીસ પકડથી દૂર છે.પોલીસે પીડિતાનું મેડિકલ કરાવી આરોપીની શોધખોળ શરૂ કરી છે. વિસ્તારના સંવાદદાતા દિલીપ સૈનીના જણાવ્યા મુજબ રિપોર્ટમાં નોંધાયું છે કે આ ગામમાં ડીજે રાખતો વિજય પીડિતાને બીલવા નદી પર મળવા બોલાવ્યો હતો.

જ્યારે યુવતી ત્યાં પહોંચી ત્યારે ડુંગળી ભરેલી કાર ઉભી હતી અને તેમાં ચિરાગ અને વિક્રમ નામનો યુવાન પણ હતો. ત્રણેયે પીડિતાને કારમાં બેસાડી દીધી હતી.ચિરાગે વાહનની કેબીનમાં વધુ પ્રતિબદ્ધતા આપી.આરોપી દ્વારા કોલ્ડ ડ્રિંકમાં દારૂ ભેળવીને  યુવતીને પીવડાવી નશામાં મૂકી દીધી હતી. આ પછી, ત્રણેય આરોપીઓએ આખી રાત ચાલતા વાહનમાં તેની સાથે બળાત્કાર કર્યો હતો.સવારનો સમય થઈ ગયો હતો જ્યારે તેઓ બળાત્કાર કરતા ઉદયપુરવતી પાસે પહોંચ્યા હતાં.

જ્યારે આ મહિલા હોશમાં આવી અને બૂમાબૂમ કરી અવાજ કરી અને વિરોધ કરવા લાગ્યો, ત્યારે આરોપી બીજી કાર મૂકીને તેના ઘરની નજીક મૂકીને નીકળી ગયો હતો. યુવતી ઘરે પહોંચી અને તેના પિતાને તમામ વાત જણાવી જેથી પિતા યુવતીને લઈને નજીકનાં પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જે બાદ પોલીસ આ યુવકની શોધખોળ શરૂ કરી દીધી છે.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ.આ ઘટના છપરામાં બની છે જેમાં યુવતી સાથે ગેંગરેપ થયો હોવાની ઘટના સામે આવતા ચારેબાજુ ચકચાર મચી ગઇ હતી.અને આ નારાધમોએ આ ઘટનાને રાત્રે સફળ બનાવી હતી.જેમાં આ મહિલાને એકલી જોઈ એક સુમસાન જગ્યાએ ગાડી ઉભી રાખી અને પાંચ નારાધમોએ આ અંજામને પાર પાડ્યું હતું.મળતી માહિતી પ્રમાણે દાઉદપુરમાં પાંચ નરાધમોએ મળીને યુવતીનું અપહરણ કર્યું હતું અને વારાફરથી ગેંગરેપ કર્યો હતો.

મળતી માહિતી પ્રમાણે આ યુવતી તેનાં પરિવાર સાથે છપરામાં રહેતી હતી. આ યુવતીની 20 વર્ષની ઉંમરે તેના પિતાનું અવસાન બીમારીના કારણે થયું હતું. જે પછી ઘરની મોટી દીકરી હોવાને કારણે ઘરની બધીજ જવાબદારીઓ આ યુવતી પર આવી ગઈ જે પછી ઘરને ચલાવવા માટે આ યુવતીએ એક દુકાનમાં નોકરી કરવાનું ચાલુ કર્યું જેમાં તે તેના બહેનો માટે ભણતરનો ખર્ચો ઉઠાવી રહી હતી અને તેની મા કચરા પોતું કરીને ઘર ચલાવી રહી હતી.

આમ તેમના ઘરનો ખર્ચો ધીમે ધીમે ચાલી રહ્યો હતો. આ યુવતી દેખાવમાં ખૂબ જ સુંદર હતી તો તેને દાઉદપુરનો છોકરો ખૂબ જ પસંદ કરતો હતો જ્યારે તે નોકરી માટે ચાલતી દુકાને જાય ત્યારે તે તેને જોઈ રહેતો હતો.આ યુવતી ને પણ ખબર હતી કે આ યુવક તેને જોઈ રહ્યો છે.એક દિવસ આ યુવકે તેને બજાર વચ્ચે હાથ પકડીને કહ્યું કે તે તેને પ્રેમ કરે તો યુવતી ગુસ્સે થઈને ભરબજારમાં તેને ઝાપડ લગાવી દીધી હતી. જે પછી આ યુવક તેનો બદલો લેવાની રાહ જોઇને જ બેઠો હતો તે તને તેના ચાર સાથી મિત્રોએ રેપ કરવાની યોજના બનાવી.

એક દિવસ આ પીડિત સગીરા પોતાના ઘરેથી નોકરી માટે નીકળી અને નોકરીથી પાછી ફરતી વખતે ઘણું મોડું થઈ ગયું હતું જે દરમિયાન આ નારાધમોએ લાભ ઉઠાવી લીધો.જયારે આ યુવતીને એકલી રસ્તા પર જઈ રહી હતી ત્યારે તેને એક ગાડીમાં બેસાડીને અપહરણ કરી લીધું હતું. રાતનો સમય હોવાથી કોઈ મદદ માટે આવ્યું નહીં.એક નરાધમે યુવતી અવાજ ન કરે તે માટે સગીરાના મોં પર હાથ મૂકીને દબાવી રાખી હતી અને જ્યારે ગાડી સુમસામ જગ્યાએ પહોંચી ત્યારે ગાડી ઉભી રાખી અને એક એક કરીને યુવતીના બધા કપડાં કાઢી નાખ્યા.

આ પાંચ નારાધમોએ વારાફરતી આ યુવતી ઉપર પોતાની હવશની ભૂખ સંતોષી ગેંગરેપ કર્યો હતો.પોલીસે પીડિતાને મેડિકલ તપાસ માટે છપરા સદર હોસ્પિટલ મોકલી આપી છે. મામલો સામે આવ્યા પછી ડીસીપી વિસ્તારમાં સતત દરોડા પાડી રહ્યા છે. જોકે બધા આરોપીઓ ફરાર થઇ ગયા છે. એસપી હર કિશોર રાયે જણાવ્યું હતું કે, પોલીસ આઅંગે તપાસ કરી રહી છે. મેડિકલ રિપોર્ટ આવ્યા પછી સમગ્ર ઘટનાનો ખ્યાલ આવશે.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.મિત્રો તમને જણાવી દઈએ કે આ કિસ્સો  અમદાવાદ શહેરના રખિયાલ વિસ્તારમાં આવેલા સુખરામનગર ગવર્મેન્ટ કોલોનીમાં રહેતી એક 17 વર્ષની સગીરા પર તેની જ પાડોશમાં રહેતા એક યુવકે બળાત્કાર ગુજારતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. સગીરાની પડોશમાં રહેતા ભરત સાવંત નામના યુવકે સગીરા પર બળાત્કાર ગુજાર્યો હતો. સગીરાને પેટમાં દુઃખાવો ઊપડતાં સમગ્ર ઘટના પ્રકાશમાં આવી હતી.

એક દિવસ આ યુવતીના ઘરમાં કોઈ ન હતું જેમાં તે ઘરના તમામ લોકો બહાર ગયા હતા જેનો ફાયદો આ યુવકે ઉઠાવ્યો હતો, આ યુવક કામના બહાને યુવતીના ઘરમાં ઘૂસી ગયો અને યુવતી સાથે જબરદસ્તી કરવા લાગ્યો યુવતી લાચાર રહી જેથી આ યુવકે તેની સાથે કલાકો સુધી સંભોગ કર્યો ત્યાર બાદ યુવકે વિડિયો બનાવીને તેને ધમકી આપી કે કોઈને કહીશ તો આ વીડિયો વાઇરલ કરી દઈશ.

પરંતુ એક દિવસ આ યુવતીને પેટમાં દુઃખતું હોવાની ફરિયાદ કરતાં પરિવારજનો તેને હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં ડૉક્ટરે તપાસ કરી સગીરા ગર્ભવતી હોવાની જાણ કરતાં પરિવારજનોના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. આ અંગે સગીરાની પૂછપરછ કરતાં પડોશમાં રહેતા ભરતે બળાત્કાર ગુજાર્યો હોવાનું જણાવ્યું હતું. આથી પરિવાર પાડોશી ભરત સામે કાયદેસરની કાર્યવાહી કરવાનું નક્કી કરતા આરોપી ભરત થઈ ગયો હતો. ત્યારે રખિયાલ પોલીસે આરોપી ભરતને પકડવા તપાસ શરૂ કરી છે.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.મિત્રો તમને જણાવી દઈએ કે આ ઘટના અમદાવાદ શહેરના આનંદનગર વિસ્તારમાં અગાશીમાં સુતેલી સગીરાને પાડોશી યુવકે અડધી રાત્રે ઉઠાડી નીચે રૂમમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાઈ છે. ઉપરાંત, શહેરકોટડા અને પાલડીમાં પણ સગીરા સાથે અડપલાં કર્યાના ગુના સાથે એક જ દિવસમાં પોક્સો હેઠળ ત્રણ ગુના નોંધાયા છે.

સૌરાષ્ટ્રથી ધંધા અર્થે દસ દિવસ પહેલાં એક પરિવાર આનંદનગરની એક સોસાયટીમાં રહેવા આવ્યા હતો.પરિવાર રાત્રે મકાનની અગાશીમાં સુવા જતો હતો. પાડોશમાં રહેતા લોકો પણ અગાશીમાં સુતા હતા. આજે સવારે જાગ્યા બાદ ૧૨ વર્ષિય સગીરા જોવા મળી ન હતી. તપાસ કરતા આજુબાજુની અગાશીમાંથી પણ મળી નહોતી. તેથી પરિવારે નીચે જઈને તપાસ કરતા પગથિયામાંં મળી આવી હતી. તેની પૂછપરછ કરતા તેણે જણાવ્યું કે. પાડોશમાં રહેતો ૨૪ વર્ષિય યુવક રાત્રે તેને ઊંધમાંથી ઉઠાડીને નીચે રૂમમાં લઈ ગયો હતો. જ્યાં તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. આ સાંભળીને પરિવાર ચોંકી ઊઠયો હતો. પીડિતાના પિતાએ આરોપી વિરુદ્ધ પોક્સોની ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની અટકાયત કરી છે.

શહેરકોટડા વિસ્તારમાં ૭ વર્ષની બાળકી સાથે પાડોશી ૨૫ વર્ષિય યુવકે  અડપલાં કર્યા હતાં. બાળકીએ માતાને પાડોશી યુવકની હરકત વિશે કહેતા માતાએ સમગ્ર ઘટના પરિવારને જણાવી હતી. આ અંગે પરિવારે પોલીસને જાણ કરતા પોલીસે બાળકીનું કાઉન્સેલિંગ કર્યું હતું. ૧૨ કલાકની જહેમત બાદ બાળકી સાથે બનેલી ઘટનાની વિગતો પોલીસને મળી હતી. પોલીસે પોક્સો એક્ટ મુજબ ગુનો નોંધી આરોપી શાહબાઝસિંગ ભદોરિયાની ધરપકડ કરી હતી.

પાલડીમાં એક એપાર્ટમેન્ટમાં ૭ વર્ષની બાળકી ઘર પાસે રમતી હતી. ત્યારે એપાર્ટમેન્ટમાં સફાઈકામ માટે આવતી મહિલા સફાઈકર્મીના ૧૭ વર્ષના પુત્રે માસૂમ બાળકીની એકલતાનો લાભ ઉઠાવ્યો હતો. કિશોરે બાળકીને એકાંતમાં લઈ જઈ તેની સાથે અડપલાં કર્યા હતાં.

દોસ્તો એવોજ કિસ્સો લઈ ને આવ્યા છે અમદાવાદ માં હવસ ની ભૂખ સંતોષવા માં કેટલાક હવસખોરો ભાન ભૂલી જતા હોય છે.અને ના કરવાનુ કામ કરી બેસે છે.આવો જ એક બનાવ શહેર ના કાગડાપીઠ પોલીસ સ્ટેશન વિસ્તાર માં જોવા મળ્યો છે.ગીતા મંદિર બસ સ્ટેન્ડ નજીક રહેતી એક મહિલા એ તેના પડોશ માં રહેતા યુવાન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

મહિલાએ ફરિયાદ નોંધાવી છે કે ગરમી હોવાના કારણે તેઓ હાલ માં રાત્રિ દરમિયાન ધાબા પર સુવા માટે જાય છે. જો કે કેટલાક દિવસ અગાઉ સવાર માં તેઓ કામ કરવા માટે નીચે આવ્યા હતા આ દરમિયાન પડોશમાં રહેતો યુવાન તે મહિલા ની બાજુ આવી ને સુઈ ગયો હતો અને શારીરિક અડપલા કરવા લાગ્યો હતો.જાણ કરતા તેમણે આ નરાધમ ને બોલાવી ફરી આવું ના કરવા માટે ની જાણ કરી તેને જવા દીધો હતો. જ્યારે ત્રીજા દિવસે જ્યારે તેઓ ધાબા પર ગયા ત્યારે આ યુવાન ન આ મહિલા સાથે હવસ ની ભૂખ દૂર કરવા આવી ગયો હતો.

જેથી મહિલા એ આરોપી ની માતા ને આ બાબત ની જાણ કરી ને તેને સમજાવવા માટે કહ્યું હતું. જો કે આરોપી ની માતા ઉશ્કેરાઈ ને ફરિયાદી મહિલા સાથે ઝઘડો કર્યો હતો.જેથી ફરિયાદી મહિલા એ સમગ્ર ઘટના ની જાણ પોલીસ ને કરી કરી હતી. હાલ માં પોલીસ એ આરોપી વિરુદ્ધ માં ફરિયાદ નોંધી ને વધુ તપાસ શરૂ કરી છે.

દોસ્તો એવોજ કિસ્સો લઈ ને આવ્યા છે અમદાવાદ શહેરના વાડજ વિસ્તારમાં રહેતી એક સગીરાને તેની નોકરીના સ્થળે કામ કરતા યુવક સાથે મિત્રતા થઈ હતી. આ સગીરા રોજ રિક્ષામાં નોકરીએ જતી હતી પણ તેના સાથીકર્મીએ તેને લાવવા લઈ જવાનું કહેતા સગીરા તેની સાથે આવતી જતી હતી. આવામાં જ બને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. અને યુવકે લગ્નની લાલચ આપી યુવતીને હોટલમાં લઈ જઈ બળાત્કાર ગુજાર્યો હતો. આ ફોટો પણ તેણે વાયરલ કરી દેતા હવે સગીરાએ પોલીસ ફરીયાદ નોંધાવી છે.

નવા વાડજમાં રહેતી 17 વર્ષીય સગીરા તેના પાંચ ભાઈ બહેનો સાથે અને માતા પિતા સાથે રહે છે. તે ઓછું ભણેલી હોવાથી તેને ક્યાંય નોકરી મળતી ન હતી. તેવામાં તેને તેની પાડોશમાં રહેતી એક મહિલાએ સોલા વિસ્તારમાં નોકરી અપાવી હતી.યુવતી રોજ નવા વાડજ થી રિક્ષામાં જતી હતી. આ દરમિયાન તેને તેના સાથીકર્મીએ રોજ ભાડું બચાવવા ઓફર કરી હતી. આ સાથીકર્મીએ યુવતી ને કહ્યું કે તે રોજ ત્યાંથી જ આવ જા કરે છે જેથી તે લઈ અને મૂકી જશે યુવતી પણ ભાડું બચાવવાના ચક્કર માં પડી અને આ યુવક સાથે રોજ આવતી જતી હતી અને બાદમાં બને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો.

દરમિયાનમાં યુવકે યુવતી ને કહ્યું કે તેના લગ્ન થઈ ચૂક્યા હતા અને બાદમાં તેણે છૂટાછેડા લીધા છે તો હવે તે તેની સાથે લગ્ન કરશે આમ લગ્નની લાલચ આપી યુવક આ યુવતી ને મહેમદાવાદ ખાતે હોટલમાં લઈ જતો અને ત્યાં તેની પર બળાત્કાર ગુજારતો હતો.વારંવાર તે આ જ હોટલમાં લઈ જઈ શરીર સબન્ધ બાંધી સગીરા ને ધમકી આપતો હતોયુવતી સાથે શરીર સબન્ધ બાંધવા ના પાડે તો તે ફોટો વીડિયો વાયરલ કરવાની ધમકી આપતો હતો. એક દિવસ યુવકે આ ફોટો વીડિયો સગીરાના કોઈ સબંધીને મોકલી આપ્યા હતાં જેથી સગીરાએ આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવતા વાડજ પોલીસે તપાસ હાથ ધરી છે.

About bhai bhai

Check Also

પ્રેમીની પરીભાષા,જયારે એક પત્નીએ એના પતિને 2 દિવસ માટે એની પ્રેમીકા સાથે રહેવાની મંજૂરી આપી, કારણ કે…..

મિત્રો દાંપત્યજીવનમા પતિ પત્ની એકબીજા ઉપર વિશ્વાસ ખુબજ મહત્વનો ભાગ છે પરંતુ અમુક સમયે શંકા …