Breaking News

યુવાનને પાડોશમાં રહેતી યુવતી સાથે બંધાયા સંબંધ,યુવતીના ભાઈને પડી સંબંધની ખબર ને ખુલ્યું એવું રહસ્ય કે….

આપને સૌ જાણીએ છીએ કે આજનો યુગ ખૂબ જ બદલાઈ ગયો છે.દિવસે ને દિવસે બળાત્કાર, રેપ, દુષ્કર આવા કિસ્સાઓ સામે આવતા હોય છે. ના કિસ્સા દિવસે ને દિવસે ઘણા મોટા આંકડા જોવા મળે છે જેના કારણે સમાજના વ્યક્તિઓ અને બાળકો ખરાબ પ્રભાવ પડે છે. અને આપણા ભારત દેશમાં માં આ અંગે કેટલાક કાયદા પણ બનાવવામાં અવ્યેલા છે. છતાં પણ અમુક હવસખોર વ્યક્તિઓ આ કાયદાથી ડરતા નથી અને અપરાધ કરતા હોય છે. અને અમે તમને આજે એક એવાજ કિસ્સા વિશે બતાવા જઇ રહ્યા છે.19 વર્ષીય અમિત પરમારને પાડોશમાં રહેતી યુવતી સાથે પ્રેમસંબંધ હતા. આ અંગે યુવતીના ભાઈ હાર્દિક સોલંકીને ખબર પડતાં તે ગત 7મી ડિસેમ્બરે સાંજે યુવકના ઘરે આવ્યો હતો. હાર્દિકે અમિત તેની બહેનને પંદર દિવસથી ફોન કરતો હોવાનું જણાવ્યું હતું.ઉપલેટામાં 19 વર્ષીય કોળી યુવકને પાડોશી યુવકે છરીના ઘા મારી હત્યા કરી નાંખતા ચકચાર મચી ગઈ છે.

બહેનના પાડોશી યુવક સાથે પ્રેમસંબંધની જાણ થતાં યુવતીનો ભાઈ યુવકના ઘરે સમાધાન માટે ગયો હતો. આ સમયે યુવકે માફી માંગી લીધી હતી. આમ છતાં યુવતીના ભાઈએ છરીના ઘા મારી દીધા હતા. છરી વાગતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા યુવકને રાજકોટ સારવાર માટે ખસેડ્યો હતો, પરંતુ તેનું મોત થતાં આ બનાવ હત્યામાં પરિણમ્યો છે.આ અંગેની વિગતો એવી છે કે, 19 વર્ષીય અમિત પરમારને પાડોશમાં રહેતી યુવતી સાથે પ્રેમસંબંધ હતા.

આ અંગે યુવતીના ભાઈ હાર્દિક સોલંકીને ખબર પડતાં તે ગત 7મી ડિસેમ્બરે સાંજે યુવકના ઘરે આવ્યો હતો. હાર્દિકે અમિત તેની બહેનને પંદર દિવસથી ફોન કરતો હોવાનું જણાવ્યું હતું. જોકે, પરિવારજનો સાથે સમાધાન થઈ ગયું હતું. અમિતે પણ તમામની માફી માગી હતી અને હવેથી યુવતી સાથે વાત નહીં કરે તેમ જણાવ્યું હતું.આમ કેટલાક કાયદા અને કાનૂન છે જે બળાત્કારીઓ ને સજા આપે છે તેમજ કેટલીક એવી કલમો છે જે આ ગુનાહ માટે સજા નક્કી કરે છે.

જોકે, સમાધાન પછી અમિત ઘરમાંથી બહાર નીકળતાં જ ઉશ્કેરાયેલા હાર્દિકે તેના પર છરીથી હુમલો કરી દીધો હતો. જેમાં અમિત પરમારનું મોત થયું હતું. ઉપલેટા પોલીસે આરોપી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.આમ મિત્રો આવા ઘણા કિસ્સા આવતા રહે છે તો ચાલો જાણીએ અન્ય કિસ્સો.મિત્રો આજકાલ જો જોવા જઈએ તો ઘણાબધા કિસ્સાઓ સામે આવ્યા છે જે આપણા સમાજ ઉપર ખરાબ પ્રભાવ પાડે છે.પરંતુ મિત્રો આવા કિસ્સામા રોક લગાવી નથી શકતા અને દરરોજ આવા કિસ્સાઓ બનતા જ હોય છે મિત્રો તે આપણા માટે ખુબજ આઘાત જનક સાબિત થાય છે મિત્રો આવા ઘણાબધા કિસ્સાઓ છે જેવા કે ગેંગરેપ બળાત્કાર અપહરણ મર્ડર, કોઇને પૈસા માટે કોઈની ઉપર અત્યાચાર કરવો મિત્રો આવા ઘના બધા કિસ્સા ઓ ખુબજ મોટા પ્રમાણમા વધવા લાગ્યા છે અને આપણે ઘણીવાર આવા કિસ્સાઓ વિશે સાંભળવા મળે છે મિત્રો આજે તમને એક એવો જ કિસ્સો જણાવવા જઇ રહ્યા છે તમે જાણીને હેરાન થઈ જશો.

મિત્રો આવો જ એક કીસ્સો સામે આવ્યો છે જ્યા એક 50 વર્ષીય હવસખોર મહિલાએ સંભોગ માટે રોજ યુવક ઉપર દબાણ કરતી હતી તો એક દિવસ કંટાળીને આ યુવકે કરી નાખ્યુ એવુ કામ કે જાણીને તમે પણ હેરાન થઇ જશો જેમા મિત્રો બન્યુ છે એવુ કે એક નિવૃત્ત મહિલા પ્રોફેસર પુથલ ઘોષની હત્યાનો ખુલાસો ઉત્તરાખંડમાં થયો છે અને આ પ્રોફેસર તેના પાડોશી પર દરરોજ શારીરિક સંબંધ બાંધવા દબાણ કરતી હતી.અને આથી ત્રસ્ત યુવકે તેના હાથ, પગ અને મોં બાંધી તેની હત્યા કરી હતી.

પોલીસે જોલીગ્રન્ટ ચોકથી આરોપીની ધરપકડ કરી હતી અને ગિફ્ટમાં આપેલું 12 તોલા સોનું પણ તેના કબજામાંથી મળી આવ્યું છે તેમજ આ
હત્યા અંગે ખુલાસો કરતાં એસપી રૂરલ પ્રમેન્દ્ર ડોબલે જણાવ્યું હતું કે મૃતક આશરે આઠ મહિનાથી પુતુલ ઘોષ અને પડોશી તનુજ વચ્ચે પ્રેમસંબંધમાં હતો અને એટલું જ નહીં સુનાર ગામમાં ફૂટવેરની દુકાન ચલાવનાર આ શખ્સ મહિલાના વારંવાર શારીરિક સંબંધ બનાવવાના દબાણથી કંટાળી ગયો હતો.

જેથી તે એક રાત્રે ઘરે પ્રવેશ કર્યો હતો અને મહિલાના હાથ, પગ અને મોં દબાવીને હત્યાની ઘટનાને અંજામ આપ્યો હતો જો કે પોલીસ પૂછપરછમાં તેણે આ વાતની કબૂલાત આપી હતી અને પોલીસ ને જણાવ્યું હતું કે આરોપીઓ પાસેથી 12 કિલો સોનું પણ મળી આવ્યું છે અને જ્યારે મૃતકના ઘરેથી મળી 11 થી 12 કિલો સોનું સીલ કરી દેવામાં આવ્યું છે અને આગાળ જણાવ્યું હતું કે આરોપીને કોર્ટમાં રજુ કર્યા બાદ જેલ મોકલવા માં આવશે.

મિત્રો જેમા સુનાર ગામમાં 66 વર્ષીય પુત્તલ ઘોષ બંગાળના કોલકાતા કોલકાતાના 24 કોન્વેન્ટનો વતની અમલકુમાર ઘોષ બુધવારે સવારે એક મૃત મકાનમાં મૃત હાલતમાં મળી આવી હતી અને માથા અને હાથ પર ઉઝરડાઓ હતા જે બાદ પોલીસે હત્યાનો ગુનો નોંધી આ કેસની તપાસ શરૂ કરી હતી. આરોપીઓને નજીકના સીસીટીવી કેમેરાના ફૂટેજના આધારે ઓળખવામાં આવ્યા હતા.

મિત્રો પ્રેમ સબંધ એ એવા પ્રકારનો સબંધ છે જેમા મનુષ્ય કોઈપણ સારા કે ખરાબનો વિચાર કર્યા વગર પોતાના મનની જ વાત માને છે પરંતુ મિત્રો અમુક સમયે તે પોતાની અને બીજા માટે ઘણીબધી મુશ્કેલીઓ ઉભી કરે છે જેમા મિત્રો તે તો ફસાઇ જાય છે પરંતુ સામે વાળી વ્યક્તિનુ જીવન બરબાદ કરી નાખે છે મિત્રો આપણે જે કિસ્સા વિશે વાત કરવા જઇ રહ્યા છે તેમા કઇક આવુ જ બન્યુ છે મિત્રો આવા કિસ્સામા જો જોવા જઈએ તો યુવતિઓનુ જીવન બરબાદ થઈ જાય છે અને તે સમાજ માટે ખુબજ ખરાબ છે મિત્રો તો આવો જાણીએ કે આ કિસ્સામા ખરેખર બન્યુ છે શુ.

મિત્રો આ આખી ઘટના ના સંતરામપુર તાલુકાના અંતરિયાળ ગામમાં બન્યો છે મિત્રો છેલ્લા કેટલાક સમયથી શહેરી વિસ્તાર ઉપરાંત ગ્રામ્ય પણ મહિલાઓ ઉપર થઇ રહેલા અત્યાચારના કિસ્સાઓ વધવા લાગ્યા છે મિત્રો ત્યારે આ બધાની વચ્ચે સંતરામપુરના અંતરિયાળ ગામમા એક કિસ્સો સામે આવ્યો છે જ્યા એક પરણીત મહિલા તેના પતિ સાથે તેના પિયર આવી હતી મિત્રો તમને જણાવી દઈએ કે આ મહિલા ઘણા સમય પહેલા તે ગામના એક યુવક સાથે પ્રેમ સબંધમા જોડાઇ હતી.

પરંતુ તે મહિલા પરીવારના લોકો ને તે વાત ની જાણ થઈ જતા તે મહિલાને સંતરામપપુરની નજીકના એક ગામમા પરણાવી દીધી હતી પરંતુ જ્યારે તે મહિલાના પ્રેમી ને તે વાતની જાણ થઇ તો તેણે તેનુ અપહરણ કરીને તેની સાથે બળાત્કાર ગુજાર્યો હતો અને જ્યારે તેના પરિવારના લોકોને તે વાતની જાણ તેના પરિવાર ના લોકોને થઇ તો તેમણે સંતરામપુરના પોલિસ સ્ટેશન મા જઇ તે યુવક વિરુદ્ધ ફરિયાદ નોધાવી હતી.

જ્યા પોલિસે જણાવ્યુ હતુ કે સંતરામપુરના અંતરિયાળ ગામની એક 25વર્ષીય મહિલાનું લગ્ન સંતરામપુરની નજીકના ગામમા થયુ હતુ અને તે એક દિવસ તેના પતિની સાથે તેના પિયર અંતરિયાળ ગામમા આવી હતી જ્યા રાતના 3 વાગ્યાના સમયમા તે જ ગામમા રહેતા એક યુવક કે જે તેનો પ્રેમી હતો તેણે તેના પિતાના ઘરની નજીક કુવા પાસે મળવા બોલાવી હતી અને જ્યારે તે મહિલા તેને મળવા આવી ત્યારે આ યુવતિને ધમકાવીને બળજબરીપૂર્વક તેની સાથે તે ગામથી દુર આવેલા તેના મકાન ની અગાસી ઉપર લઈ ગયો હતો.

અને ત્યા તે મહિલાની મરજી વિરુદ્ધ તેની સાથે દુષ્કર્મ આચર્યુ હતુ અને મિત્રો એટલુ જ નહી પરંતુ તે મહિલાને તેના મકાનમા સતત 21 દિવસ સુધી બાંધી રાખી હતી અને વારંવાર તેની સાથે દુષ્કર્મ આચર્યુ હતુ હતુ અને વારંવાર દુષ્કર્મ આચરી રહેલા આવા હવસખોરની ચુંગુલમાથી તે યુવતી ભાગી છુટવામા સફળ રહી અને સીધી તેના પિતાના ઘરે જતી રહી જ્યા તે મહિલા અને પરિવારના લોકો સંતરામપુર પોલિસ સ્ટેશન મા જઈને તે યુવક વિરુદ્ધ બળાત્કાર કર્યો હોવાની ફરિયાદ નોધાવી હતી.

જ્યા તેણે જણાવ્યુ હતુ કે 21 દિવસ સુધી તે યુવકે પોતાની પ્રેમિકા તે પરણીત મહિલાને પોતાની બનાવાના ઇરાદાથી ધમકી આપી તેને પુરી રાખ્યા બાદ થોડાક સમય પહેલા તે ભાગી છુટવામાં સફળ રહી હતી અને તે મહિલાએ તેના પિતા અને પિયરના લોકોને પોતાના ઉપર થયેલા અત્યાચાર અને દુષ્કર્મ વિશે જણાવ્યુ હતુ અને ત્યારબાદ સંતરામપુર પોલિસ સ્ટેશનમા જઇને તે યુવક વિરુદ્ધ ફરિયાદ નોધાવી હતી.

જ્યા પોલિસે તે યુવક વિરુદ્ધ બળાત્કાર અપહરણ,અને બળજબરીપૂર્વક પુરી રાખવા સહિતના ગુનાઓ અંગેની કલમો મુજબ ગુન્હો દાખલ કરીને તે આરોપીની તપાસ હાથ ધરી છે તેમજ મિત્રો તમને જણાવી દઈએ કે પોતાના પિયરના એક યુવક સાથે લગ્ન પહેલા પ્રેમ સબંધ ધરાવતી તે મહિલાને રાતના સમયમા બળઓ જબરીથી પોતાની સાથે લઈ ગયેલા તે યુવકના 3 મકાનો પૈકી ઘંટી વાળાનામે તરિકે ઓળખાતા મકાનની અગાસી ઉપર તે મહિલાને સતત 21 દિવસ સુધી પુરી રાખી હતી.

અને કોઈને જાણ ના થાય તે ઇરાદાથી બહારથી તે મકાનનો દરવાજો બંધ કરી દેતો હતો અને તે મહિલાને સતત 21 દિવસ સુધી જમવાનું,ન્હાવા ધોવા જેવી બધી જ જીવનની ક્રિયા તે મકાનની અંદર જ કરાવતો હતો અને તેને જાનથી મારી નાખવાની ધમકી આપી તેની સાથે સતત 21 દિવસ સુધી તેની સાથે બળાત્કાર ગુજાર્યો હતો.

મિત્રો આવો જ એક કીસ્સો સામે આવ્યો છે જ્યા એક સસરાએ તેની જ પુત્રવહુ ઉપર ખરાબ નજર નાખી હતી અને એકલતાનો લાભ ઉઠાવીને શારીરક અડપલા શરૂ કરી દીધા હતા જે અંગે મહિલાએ સાસુને વાત કરી તો વાતનો ઉકેલ આવવાના સ્થાને મામલો ઉગ્ર બન્યો હતો અને આ વાત એટલી વણસી કે આખરે મહિલાને પોતાના સાસરા વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવવી પડી હતી તો આવો જાણીએ કે આ કિસ્સામા આખરે શુ બન્યુ હતુ.

મિત્રો આ કિસ્સો વડોદરા નો છે જેમા બન્યુ હતુ એવુ કે વડોદરાના વાડી તાઇવાડા વિસ્તારમાં રહેતા એક નરાધમ સસરાએ પોતાની પુત્રવધુ પર નજર બગાડી હતી અને પુત્રવધુને એકલી જોઈને સસરા તેની સાથે શારીરિક અડપલાં કરતા હતા. અપશબ્દો બોલીને તેની સાથે મારઝૂડ કરતા હતા અને એટલું જ નહી દીકરી સમાન પુત્રવધુના અંતઃવસ્ત્રો પર પોતાના કપડાં મુકીને શરમની તમામ હદો વટાવી દીધી હતી. જે અંગે મહિલાએ સાસુને વાત કરી તો વાતનો ઉકેલ આવવાના સ્થાને મામલો ઉગ્ર બન્યો. વાત એટલી વણસી કે, આખરે મહિલાને પોતાના સાસરા વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવવી પડી.

મિત્રો આ અંગેની વિગત એવી છે કે, વડોદરા શહેરના વાડી તાઇવાડામાં પરિણીતા સલમા (નામ બદલ્યું છે) તેના પતિ વસીમ અબ્દુલ રહીમ જંબુસરવાલા, સસરા અબ્દુલ રહીમ જંબુસરવાલા, સાસુ મરિયમ જંબુસરવાલા અને દિયર સાથે રહેતી હતી. સલમાને તેનાં સાસુ સસરા અને પતિ તરફથી માનસિક અને શારીરિક ત્રાસ આપવામાં આવતો હતો અને પરિણીતાએ પોલીસને પોતાની આપવીતી જણાવી કે મારા સસરાએ ઘરમાં મને પકડી લીધી અને મને અપશબ્દો બોલીને મારી સાથે ઝઘડો કર્યો હતો

તેમજ પુત્રવધુએ જણાવ્યું હતુ કે મારા સસરા મારી બ્રા અને સેનિટરી પેડ તેમનાં કપડાં ઉપર મૂકી દેતા હતા અને આ વાત જ્યારે મેં મારી સાસુને કહી તો સસરા મારી સાથે ઝઘડો કરવા લાગ્યા હતા અબે આ તમામ હકીકત મારા પતિને જણાવી તો તેઓ પણ કંઇ ધ્યાન આપતા નહોતા અને મારા પતિ મને અઠવાડિયામાં એકવાર નાહવા માટે જણાવતા હતા. તેઓ કહેતા કે રોજ નાહવાથી સાબુ અને પાણીનો બગાડ થાય છે અને મારા દીકરાને એક રૂપિયો પણ વાપરવા આપતા નહોતા.

જો આપણે પરિણીતાનું માનીએ તો તેના સાસુ સસરા ત્રાસ આપવામાં કંઈ જ બાકી રાખતા નહોતા અને જ્યારે પુત્રવધુ તેના દીકરાને ઉંઘાડતી ત્યારે સાસુ-સસરા પંખો બંધ કરી દેતા, જેથી દીકરો ઊંઘમાંથી ઊઠી જતો હતો અને સાસુ સસરા પુત્રવધુને મહેંણા મારતા હતા કે શું પંખો તારા બાપે આપ્યો છે, તેમ કહીને માનસિક ત્રાસ આપતા હતા. મહિલા જમવાનું બનાવે તો એમાં સાસુ પાણી નાખી દેતા હતા. આ તમામ હકીકત જ્યારે મહિલાએ તેના પતિ અને સસરાને જણાવી ત્યારે તેઓ કહેતા હતા કે હું આ ઘરનો માલિક છું, તારે રહેવું હોય તો રહે, નહીં તો આ ઘરમાંથી નીકળી જા.

એમ કહીને પોતાના દીકરાને પણ માર મારતા હતા અને યોગ્ય જમવાનું પણ આપતા નહોતા અને આ મામલે મહિલાએ થોડા સમય પહેલા સલમાએ અભયમમાં ફરિયાદ કરી હતી અને તે સમયે સલમાનાએ પતિએ લેખિતમાં બાંહેધારી આપી હતી કે તેનો ભાઇ અને પિતા હવે હેરાન નહીં કરે પરંતુ થોડા સમય બાદ ફરી કોઇ ને કોઇ બહાને સલમાને શારીરિક અને માનસિક ત્રાસ આપવાનો શરૂ કર્યો હતો. આખરે તેનાથી કંટાળીને મહિલાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા પોલીસે આગળની કાર્યવાહી શરૂ કરી છે.

About bhai bhai

Check Also

પ્રેમીની પરીભાષા,જયારે એક પત્નીએ એના પતિને 2 દિવસ માટે એની પ્રેમીકા સાથે રહેવાની મંજૂરી આપી, કારણ કે…..

મિત્રો દાંપત્યજીવનમા પતિ પત્ની એકબીજા ઉપર વિશ્વાસ ખુબજ મહત્વનો ભાગ છે પરંતુ અમુક સમયે શંકા …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *