Breaking News

યુવતીને કાકાની છોકરી સાથે જ બંધાયા સંબંધ, થોડા સમય બાદ બન્ને એ કરી લીધા લગ્ન,પણ પછી ખબર પડી કે…

આજકાલ આવા કિસ્સા બનવા એ સામાન્ય વાત બની ગઈ છે અને મોટા પ્રમાણમાં આવા કિસ્સા બનવા લાગ્યા છે દિવસે દિવસે આવા કિસ્સા વધવા લાગ્યા છે અને તેમજ કહેવામા આવ્યું છે કે બળાત્કાર,ગેંગરેપ જેવા કિસ્સાઓ મોટા પ્રમાણમાં વધવા લાગ્યા છે અને તેની સાથે જ વાત કરવામાં આવે તો અહીંયા પણ એક એવો જ કિસ્સો બન્યો છે જેના વિશે હું આજે તમને વાત કરવા જઇ રહ્યો છે તેમજ આ કિસ્સો જાણીને તમારા પણ રુવાટાં ઉભા થઇ જશે હાલમાં જ એક એવો કિસ્સો સામે આવ્યો છે જેના વિશે આજે હું તમને જણાવવાનો છું.

પ્રેમમાં માણસ અંધ બની જતો હોય છે, તેને સારા નરસાનું ભાન પણ રહેતું નથી. આવો જ મામલો ઝારખંડના કોડરમામાં સામે આવ્યો છે. અહીંયા બે પિતરાઈ બહેનોએ મંદિરમાં જઈ લગ્ન કરી લીધા હતા. જે બાદ તેઓ પરિવારથી અલગ રહેતા હતા. લેસ્બિયન કપલ પૈકી એકની ઉંમર 24 વર્ષ અને બીજાની 20 વર્ષ છે.હાલ બંને બહેનો પરિવાર તથા સમાજના ડરથી ઓળખ છુપાવીને અલગ રહી છે. તેમનું કહેવું છે કે અમે બંને એક બીજાનો શ્વાસ છીએ અને અંતિમ ક્ષણ સુધી સાથે રહીશું.

ગમે તેટલી અડચણો આવે તો પણ અમે હંમેશા સાથે જ રહીશું.આમ મિત્રો કાનૂન માં ઘણા કાયદા અને કાનૂન છે જે બળાત્કારીઓ ને સજા આપે છે અને જે પણ આ ગુનો કરે છે તેને ફાંસી ની સજા આપવા માં આવે છે તેમજ કેટલીક કલમો છે જે આરોપી ની સજા નક્કી કરે છે.બંને બહેનો એકબીજાને પાંચ વર્ષથી પ્રેમ કરતી હતી. ગત મહિને લગ્ન કરનારી લેસ્બિયન કપલે કહ્યું, અમને આ રીતે ઓળખાવામાં બિલકુલ પણ શરમ નથી આવતી. બંને ઝુમરી તલૈયાની રહેવાસી છે અને ઘર પણ એકદમ નજીક આવેલા છે.

8 નવેમ્બરના રોજ બંનેએ શિવ મંદિરમાં લગ્ન કર્યા છે. કોઈ પરેશાની ન થાય તે માટે હવે તેઓ બીજા શહેરમાં જઈને રહેવા માંગે છે.તેમણે કહ્યું કે, અમને ખબર હતી કે સમલૈંગિક સંબંધને કાનૂની રક્ષણ મળ્યું છે. બંને ન્યૂયોર્કની અંજલિ ચક્રવર્તી અને સૂફી સન્ડલ્સથી પ્રભાવિત થયા હતા. જે બાદ તેમણે લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો. સમલૈંગિક સંબંધ સાથે જોડાયેલો કોડરમા જિલ્લાનો આ પ્રથમ મામલો છે.જ્યારે બંનેના પરિવારજનોને આ અંગે ખબર પડી તો સમજાવવાનો પ્રયાસ કર્યો.

પરિવારજનોના દબાણના કારણે હાલ બંને બહેનો પરિવારથી અલગ રહે છે.આમ મિત્રો આવા ઘણા કિસ્સા આવતા રહે છે તો ચાલો જાણીએ અન્ય કિસ્સો.મિત્રો આજકાલ આવા કિસ્સા બનવા સામાન્ય વાત બની ગઈ છે.મહિલાઓ માટે પોતાના પરિવારના સભ્યો પર વિશ્વાસ કરવો પણ મુશ્કેલ બની ગયો છે. કારણ કે, આજકાલ ઘણા બધા એવા બનાવો સામે આવી રહ્યા છે જે તમામ સંબંધોને શર્મસાર કરે છે. તમે ન્યુઝ પેપર વાંચતા હશો તો નોંધ્યું હશે કે, એમાં ઘણા એવા બનાવો વિષે સમાચાર છપાયા હોય છે, જેમાં કોઈ મહિલા સાથે તેના પરિવારના કોઈ સભ્યએ છેડતી, યૌન શોષણ કે દુષ્કર્મ આચર્યું હોય.

મિત્રો તમને જણાવી દઈએ કે આવું ગુજરાતમાં પણ જોવા મળી રહ્યું છે. આવા નરાધમો પોતાની હવસ સંતોષવા માટે કોઈ પણ હદ સુધી જઈ શકે છે. હમણાં થોડા દિવસો પહેલાની વાત કરીએ તો સાવરકુંડલામાંથી સંબંધોને શર્મસાર કરતો એક એવો જ બનાવ સામે આવ્યો છે. જેમાં એક સગો દિયર જ પોતાની ભાભીનું અપહરણ કરીને તેમને રાજુલા લઈ ગયો અને પછી પોતાના મિત્રને પણ ત્યાં બોલાવીને બન્ને શખશોએ મહિલા પર સામૂહિક બળાત્કાર ગુજાર્યો.

આ બનાવ ઘૃણાસ્પદ તો છે જ, એમાં વળી એ વાત પણ ઘણી ચોંકવનારી છે કે આ કામમાં આરોપી દિયરની પત્નીએ પણ તેમની મદદ કરી હતી. આ ઘટનાને અંજામ આપ્યા પછી ત્રણે આરોપીઓ ફરાર થઈ ગયાં હતા. સૂત્રો દ્વારા મળેલી જાણકારી અનુસાર, હાલમાં ભાવનગર રહેતા અને મૂળ રાજુલાના એક પરિવારની પરિણીતાનું ૯ તારીખે અપહરણ થયું હતું. જેમાં સાવરકુંડલાના બસ સ્ટેશનમાંથી તેનું અપહરણ કરીને તેને રાજુલા લઈ જવામાં આવી હતી.તે પરિણીતાનું અપહરણ તેના સગા જ દિયરે કર્યું હતું. અને રાજુલા પહોંચ્યા પછી તેણે પોતાન મિત્ર સુરેશને બોલાવી બંનેએ મહિલાને એક રુમમાં ગોંધી રાખી હતી.

તેમજ તેને ઢીકા પાટુનો માર મારીને બંને જણાએ તેની પર બળાત્કાર ગુજાર્યો હતો. અને આ નીચ કામમાં આરોપી દિયરની પત્નીએ પણ તેમની મદદ કરી હતી. પછી તે ત્રણેય જણા ફરાર થઈ ગયા હતા.આ રીતે દિયર દ્વારા અપહરણ અને સામુહિક બળાત્કારનો ભોગ બનેલી મહિલાએ, સાવરકુંડલા પોલીસ સ્ટેશનમાં જઈને પોતાના દિયર, દેરાણી અને દિયરના મિત્ર સુરેશ સામે ફરિયાદ નોંધાવી હતી. આવી તો દેશમાં ઘણી મહિલાઓ છે જે કોઈને કોઈ પ્રકારે દુષ્કર્મનો ભોગ બનતી હોય છે, પણ દરેક દુષ્કર્મના આરોપીને મૃત્યુદંડની સજા ન મળતી હોવાથી આવા ગુનાઓમાં સતત વધારો થયો જોવા મળી રહ્યો છે.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.મિત્રો બળાત્કાર એ મહિલાઓ વિરુદ્ધ સૌથી હિંસક કાયદો છે જે તેમની શારીરિક અખંડિતતા ને જ નષ્ટ નથી કરતુ પરંતુ વ્યક્તિગત અને સામાજિક સંબંધો વિકસિત કરવાની તેમની ક્ષમતામાં અવરોધ લાવીને તેમના જીવન અને આજીવિકાને પણ અસર કરે છે બળાત્કાર નો ભોગ બનનારને માનસિક અને શારીરિક તકલીફ માંથી પસાર થવું પડે છે જેનો સામનો કરવાની જરૂર છે જેથી સ્ત્રી પ્રતિષ્ઠિત અને અર્થપૂર્ણ જીવન જીવી શકે છે તેમજ મિત્રો તમને જણાવી દઈએ કે આજકાલ આવા કિસ્સા બનવા એ સામાન્ય વાત બની ગઈ છે અને કાયમ માટે આવા કિસ્સા આપણને જાણવા મળતા હોય છે.

તેમજ હવે લોકોમાં એક બીજા પ્રત્યે ખૂબ જ નફરત થવા લાગી છે અને એનું કારણ એ જ છે કે આજકાલ આવા લોકોથી હંમેશા દૂર જ રહેવું જોઈએ તેમજ અહીંયા એક કિસ્સો નજરે આવ્યો છે જે મુંબઈના પવાઇ માં બન્યો છે અને તેના વિશે હું તમને જણાવવા જઈ રહ્યો છુ અને આ કિસ્સો એવો છે કે જેનાથી દરેક ઘરના લોકોને આ વિશે જાણવું જોઈએ કારણ કે ઘણીવાર એવા કિસ્સા બનતા હોય છે કે જેનાથી આપને આઘાત જનક બની જતા હોઈએ છીએ અને તેમજ આ કિસ્સો પણ એવો છે જેને જાણીને તમે પણ વિચારમાં પડી જશો તો ચાલો જાણીએ આ કિસ્સા વિશે.

મિત્રો નવા નરોડા વિસ્તારમાં રહેતી પરિણીતાના લગ્ન ઉત્તરપ્રદેશના ઇટાવાના રહેવાસી યુવક સાથે થયા હતા અને અઠવાડિયા બાદ બંને અમદાવાદ આવ્યા હતા અને ભાડાના મકાનમાં રહેતા હતા. એક મહિના બાદ પતિ વહેમ રાખી શારીરિક સંબંધ માટે દબાણ કરતો હતો તેમજ સાસુ અને સસરા આવતા ત્યારે દહેજની માગણી કરી તું ઓછું લાવી છે કહેતા હતા. લગ્નના ત્રણ મહિના બાદ પ્રેગ્નન્સી રહેતા પતિને શારીરિક સંબંધ માટે ના પાડતા ઝઘડો કરતા હતા.

અને ઘર ખર્ચના પૈસા પણ આપતા ન હતા તેમજ કોલેજથી ઘરે મુકવા આવતા તો પણ શારીરિક સંબંધ બાંધવા કહેતા હતા. પ્રેગ્નન્સીને 6 મહિના થઈ ગયા હોવાથી શારીરિક સંબંધથી બાળકને નુકસાન થઈ શકે માટે પતિને વાત કરતા તેમને સરખો જવાબ આપયો ન હતો. સાસુ સસરાએ ફોન પર વાત કરવા છતાં માન્યા ન હતા તેમજ બાળકનો જન્મ થયા બાદ સિઝેરિયન ના ચાર જ દિવસમાં શારીરિક સંબંધ બાંધવા દબાણ કરતો હતો. જેથી ના પાડતા ઉશ્કેરાઇ તારે કોઈ પરપુરુષ સાથે આડા સંબંધ છે.

એટલે તું શારીરિક સંબંધ રાખવાની ના પાડે છે કહી વાળ ખેંચી ગળું દબાવી દીધું હતું. સાસુ સસરા પતિને ચઢામણી કરતા હતા અને બાળક પણ લઈ લીધું હતું અને ઘરમાંથી કાઢી મૂકી હતી. સમાધાન કર્યા બાદ ફરી સાથે રહેવા લાગ્યા હતા. જ્યાં માસિક ધર્મ દરમ્યાન શારીરિક સંબંધ રાખવા દબાણ કરતો હતો જે માટે ના પાડતા માતા-પિતાને સારું લાગે માટે સંબંધ રાખતી હતી અને હવે તે જતા રહ્યા માટે તું નથી રાખતી કહી બોલાચાલી કરતા હતા. પૂર્વ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

મિત્રો તમને જણાવી દઈએ કે અત્યારે આપણા દેશમા ઘણા બધા બળાત્કાર જેવા ગુના બનવા લાગ્યા છે મિત્રો આવો જ એક બીજો કિસ્સો મુંબઈના પવાઇ મા જોવા મળ્યો છે જ્યા એક પડોશી એ તેની બાજુમા રેહતી એક મહિલા સાથે બળાત્કાર કર્યાની ખબર સામે આવી છે જ્યા તે મહિલા એ અને તેના પતિએ તેના પડોશી વિરુદ્ધ પોલિસ સ્ટેશન મા બળાત્કાર કર્યાની ફરિયાદ નોધાવી છે જ્યા પોલિસે તે પાડોશી વિરુદ્ધ બળાત્કારનો ગુનો નોધીને તેની આરોપીની ધરપકડ કરીને તેને જેલમા મોકલી દેવામા આવ્યો છે

મિત્રો પોલિસે જણાવ્યુ હતુ કે ઘટના મુંબઈના પવાઇમા બન્યો છે જ્યા ઘણા સમય થી એક મહિલા તેના પતિ સાથે પવાઇ વિસ્તારમા રહેતી હતી અને તેનો પતિ ત્યાજ કોઈ ખાનગી કંપનીમા નોકરી કરતો હતો પરંતુ એક દિવસ તેના પતિને કંપનીના કામે બહાર જવાનુ થયુ અને જ્યારે તેનો પતિ બહાર ગયો ત્યારે તેના પતિએ કહયુ કે તેને આવવામા મોડુ થશે જેના કારણે તે મહિલા ઘરના દરવાજાને ખુલ્લો મુકી ને સુઇ ગઈ.

મિત્રો તેજ રાત્રે તેમના પડોસી તેમના ઘર તરફથી નિકળ્યો અને તે સમયે તેને તે મહિલાના ઘરની લાઇટ બધ હતી અને ઘરનો દરવાજો પણ ખુલ્લો જોયો તો તે મહિલાના રૂમમા જતો રહ્યો જ્યા તે મહિલા સુઇ રહી હતી તેની બાજુમા જઇને સુઇ ગયો જોકે લાઇટ બંધ હોવાને કારણે અંધારુ હતુ તો તેણે અંધારાનો લાભ ઉઠાવી તેણે તે મહિલા સાથે સંભોગ કર્યો પરંતુ અંધારાને કારણે તે મહિલાને લાગ્યુ કે તેનો પતિ આવી ગયો છે.

પરંતુ જ્યારે તેને લાગ્યુ કે તેનો પતિ છે તો તે ખાવાનુ આપવા ઉભી થઈ અને લાઇટ ચાલુ કરી તો તે હેરાન થઈ ગઈ કેમ કે તે તેનો પતિ નહતો પરંતુ તે તેનો પાડોસી હતો અને આ જોઇ તે એટલી ઘભરાઇ ગઈ કે તે જોર જોર થી શોર કરવા લાગી અને તેટલામા તેનો પતિ પણ આવી ગયો પરંતુ ત્યા સુધી તેનો પાડોસી ત્યાથી ભાગી ગયો હતો બીજા દિવસની સવારે તે મહિલા અને તેના પતિએ તેના પડોશી વિરુદ્ધ પોલિસ સ્ટેશન મા બળાત્કાર કર્યાની ફરિયાદ નોધાવી છે જ્યા પોલિસે તે પાડોશી વિરુદ્ધ બળાત્કારનો ગુનો નોધીને તેની આરોપીની ધરપકડ કરીને તેને જેલમા મોકલી દેવામા આવ્યો છે

મિત્રો આવી જ એક બીજી ઘટના સામે આવી છે જય તાજેતરમા એક ગુનાનો મામલો મહારાષ્ટ્રના થાણે જિલ્લાથી સામે આવ્યો છે મિત્રો આ કિસ્સામા એક 26વર્ષના પુરુષની ઉપર તેની ભાભીને જાનથી મારી નાખવાની ફરિયાદ નોધવામા આવી છે જેમા પોલિસ રિપોર્ટ ના આધારે મિત્રો તે મહિલાની માતાની ફરિયાદ મુજબ મૃત્યુ મહિલાનો પતિ લકવાગ્રસ્ત હોવાના કારણે તે બૅડ પર જ હતો અને તે કારણે પોતાના પતિના સંભાળ રાખવા તે અને તેનો પતિ તેની સાસુના ઘરે જ રહેતા હતા પરંતુ તેમની સાથે તે મહિલાનો દિયર પણ તેમની સાથેજ રહેતો હતો.

અને એક દિવસ તેણે તે મહિલાના દિયરે તેની સાથે યૌન સબંધ બનાવવાનો પ્રસ્તાવ મુક્યો પરંતુ પહેલા તો તે મહિલાએ ના પાળી દીધી પરંતુ તેના પછી જે થયુ તે ચોકવનારુ હતુ અને આ ઘટનામા તે મહિલાની માતાએ જણાવ્યુ કે જ્યારે તેની છોકરીને તેના દિયરે યૌન સબંધ બનાવવા માટેનો પ્રસ્તાવ મુક્યો ત્યારે તેણે ના પાડી દીધી હતી તો તેના દિયરે તેના પતિને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી મિત્રો આ સમયને ઘણો સમય થઈ ગયો પરંતુ તે મહિલાના દિયરને કોઈપણ સંજોગોમા તેની ભાભી સાથે સંભોગ કરવો હતો.

મિત્રો તે મહિલાના દિયરનુ નામ સંજય રજક હતુ અને થોડાક સમય પછી સંજયે તેની ભાભીને ફરી યૌન સબંધ માટે પ્રસ્તાવ મુક્યો કારણે કે તેનો દિયર સંજયએ જાણતો હતો કે તેનો પતિ લકવાગ્રસ્ત છે અને તે કારણે સંજય તેની ભાભીનો દિવાનો બની ગયો હતો અને છેવટે તેની ભાભીએ તેના દિયર દ્વારા આપેલા પ્રસ્તાવનો સ્વીકાર કરી લીધો અને તેની ભાભીએ તેની સાથે સંભોગ કર્યો પરંતુ તેના દિયર ત્યારે દંગ થઇ ગયો જ્યારે હવે તે મહિલા તેના દિયર સાથે દિવસમા 5કે 6વાર સંભોગની કરવાનુ કહેવા લાગી તેને લાગ્યુ કે અત્યાર સુધી જે મહિલા ના કહેતી હતી તે અત્યારે કેવીરીતે 5 કે 6 વાર સંભોગ કરવાનુ કહી શકે.

મિત્રો થોડાક સમય પછી તેના દિયરની ભાભી હવે અજબ લાગવા લાગી કારણકે તેની ભાભી હવે દિવસે પણ સંભોગ કરવાનુ કેહતી હતી અને જ્યારે તેના દિયરને આ વાતથી નવાઇ લાગવા લાગી અને એક દિવસ જ્યારે કોઈ કામથી બહાર ગયો હતો તો તેની ભાભીએ પોતાના ઘરના બહારના લોકોને બોલાવીને સંભોગ કર્યુ અને સાજે તેણે આવાત જાણ થઈ ત્યારે તેને ખુબજ ગુસ્સો આવ્યો.

આવા સમયે તેણે તેના દિયરને પણ કહયુ કે જો તે મારી ભુખ સંતોષવા માટે સક્ષમ નથી તો તે બહારના લોકોની વ્યવસ્થા કરી આપે અને જો ના કરી આપવી હોય તો પોતાના કાન અને આંખ બંધ કરી દે મિત્રો આ સાંભળીને સંજયને ખુબજ ગુસ્સો આવ્યો અને તેણે તેમના ઓરડામા પડેલા લોખંડના સળિયા વડે માથામા ઈજા પહોંચાડી જેના કારણે તેની ભાભીનુ ત્યાજ મૃત્યુ થઇ ગયુ.આ કેસમાં મહિલાની માતાએ રવિવારે રાત્રે કલ્યાણના એમએફસી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી અને ત્યારબાદ આ શખ્સ સામે ગુનો નોંધવામાં આવ્યો હતો પરંતુ હજી સુધી તેની ધરપકડ થઈ નથી કારણ કે તે હજી ફરાર છે આ કેસમાં તપાસ ચાલી રહી છે અને ટૂંક સમયમાં આરોપીની ધરપકડ કરવામાં આવી શકે છે.

About bhai bhai

Check Also

પ્રેમીની પરીભાષા,જયારે એક પત્નીએ એના પતિને 2 દિવસ માટે એની પ્રેમીકા સાથે રહેવાની મંજૂરી આપી, કારણ કે…..

મિત્રો દાંપત્યજીવનમા પતિ પત્ની એકબીજા ઉપર વિશ્વાસ ખુબજ મહત્વનો ભાગ છે પરંતુ અમુક સમયે શંકા …