Sale!

Aek Ran Ma Khilyu Gulab

Original price was: ₹149.00.Current price is: ₹99.00.

Aek Ran Ma Khilyu Gulab

“જનકભાઇ, આખા દૂધની ચા મુકાવડાવો! ને સાથે કંઇક ગરમ નાસ્તો પણ જોઇશે. આજે તો એક સો એકાવન રૂપીયાની દક્ષિણા લીધા વગર હું તમારા ઘરેથી જવાનો નથી.” લાભશંકર ગોર ઊંબરો વળોટીને ઓસરીમાં આવતામાં જ છાતીનો ઊછાળ ઠાલવી બેઠા.

જનકભાઇને આશ્ચર્ય થયું; પણ ગોરનુ માન રાખવા માટે રસોડાની દિશામાં જોઇને હાક મારી દીધી, “પર્ણવીની મા…..! જરા બહાર આવજો. આપણા ભૂદેવ કંઇક શુભ વાત લઇને આવ્યા લાગે છે.” પછી ગોરની સામે જોઇને કહ્યું, “આવો, બાપા! અહીં બિરાજો હિંચકા પર.” પછી ચા-નાસ્તાના સથવારે લાભુ ગોરે વાત રજુ કરી, “તમને તમારી દીકરીની ચિંતા થતી હતી ને? આવી રૂડી-રૂપાળી ને ગુણીઅલ છોકરી માટે યોગ્ય વર મળશે કે નહીં એ વાતની?”

Description

Reviews

There are no reviews yet.

Be the first to review “Aek Ran Ma Khilyu Gulab”